Monday, 20 July 2015

Zindagi...!

આટલું તો ના ટટળાવ એ જીંદગી,
                 ક્યારેક તો મલ્કી  શકું એવું હસાવ......
કરું ખુદા હું તારી બંદગી
                  કૃપા કરી એક વાર તો મળવાને આવ....!!